સૂર્ય દેવે કર્યો મીન રાશિમાં પ્રવેશ

Mar 17, 2023

Ankit Patel

ગ્રહોના રાજા સૂર્ય દેવ 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરી દીધો છે

આ રાશિઓને રહેવું પડશે સાવધાન,ધનહાનીનો બની રહ્યો છે યોગ

મેષ, કન્યા અને મકર રાશિઓ માટે સૂર્ય ગોચર મુશ્કેલી લાવી શકે છે

* સૂર્ય દેવનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકોને થોડું નુકસાનદાયક સાબિત થઈ શકે છે. * આ સમય કેટલાક ખોટા ખર્ચા થઈ શકે છે. જેનાથી મારું બજેટ બગડી શકે છે. * દરમિયાન તમે માનસિક તણાવમાં ગ્રસ્ત હોઈ શકો છો. 

મેષ રાશિ

* સૂર્ય ગ્રહનું ગોચર તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કા * આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. * કાર્યસ્થળ પર જુનિયર અને વરિષ્ઠો સાથે દલીલો થઈ શકે છે. 

કન્યા રાશિ

* સૂર્યનું રાશિ પરિવર્તન મકર રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. * આ સમયે તમે તમારા ભાઈ-બહેનો સાથે અણબનાવ બની શકો છો. * આર્થિક નુકસાન અથવા સંકટનો સામનો કરવો પડી શકે છે. 

મકર રાશિ