ગ્રહોના રાજા સૂર્ય પોતાના મિત્ર ગુરુની રાશિમાં કરશે પ્રવેશ

Mar 06, 2023, 12:05 PM

ગ્રહોના રાજા સૂર્ય દેવ 15 માર્ચે મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

મીન રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે, સૂર્ય દેવ અને ગુરુ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે

આ ગોચરનો શુભ પ્રભાવ 3 રાશિના જાતકો ઉપર જોવા મળશે

મીન રાશિ

* મીન રાશિના જાતકોએ સૂર્ય દેવના ગોચરથી લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. * આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. * સાથે જ પ્રેમ સંબંધ પણ મજબૂત રહેશે. 

ધન રાશિ

* સૂર્ય ભગવાનનો રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. * આ સમયે તમામ સુખ-સુવિધાઓ મેળવી શકો છો. * આ સમયે તમે વાહન અને મિલકત ખરીદવાનું મન બનાવી શકો છો. 

વૃશ્ચિક રાશિ

* સૂર્યદેવનું ગોચર તમારા માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે.   * આ સમયે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. * પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે.

ગ્રહોના રાજા સૂર્ય પોતાના મિત્ર ગુરુની રાશિમાં કરશે પ્રવેશ, આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત, ધનલાભનો યોગ