ગ્રહોના રાજા સૂર્ય પોતાના મિત્ર ગુરુની રાશિમાં કરશે પ્રવેશ

Mar 06, 2023

Ankit Patel

ગ્રહોના રાજા સૂર્ય દેવ 15 માર્ચે મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

મીન રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે, સૂર્ય દેવ અને ગુરુ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે

આ ગોચરનો શુભ પ્રભાવ 3 રાશિના જાતકો ઉપર જોવા મળશે

* મીન રાશિના જાતકોએ સૂર્ય દેવના ગોચરથી લાભપ્રદ સિદ્ધ થઇ શકે છે. * આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. * સાથે જ પ્રેમ સંબંધ પણ મજબૂત રહેશે. 

મીન રાશિ

* સૂર્ય ભગવાનનો રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. * આ સમયે તમામ સુખ-સુવિધાઓ મેળવી શકો છો. * આ સમયે તમે વાહન અને મિલકત ખરીદવાનું મન બનાવી શકો છો. 

ધન રાશિ

* સૂર્યદેવનું ગોચર તમારા માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે.   * આ સમયે તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. * પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે.

વૃશ્ચિક રાશિ