Nov 30, 2024
વૈદ્રિક પંચાંગ અનુસાર સૂર્ય 15 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 09:56 કલાકે ધનુ રાશિમાં પ્રવેશ કરશે. 14 જાન્યુઆરી, 2025 સુધી આ રાશિમાં રહેશે.
ચાલો જાણીએ કે સૂર્યના ધનુરાશિમાં પ્રવેશથી કઈ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે.
કરિયરના ક્ષેત્રમાં તમને દરેક પગલા પર ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે, જેના કારણે તમે તમારા સાથીઓને પાછળ છોડીને આગળ વધશો અને માન-સન્માન સાથે ખ્યાતિ પ્રાપ્ત કરશો.
આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. લવ લાઈફ અને વિવાહિત જીવન સારું રહેશે.
આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો. આવી સ્થિતિમાં તમે ધાર્મિક યાત્રાઓ કરી શકો છો.
કરિયરના ક્ષેત્રમાં પણ તમને સારો લાભ મળવાની સંભાવના છે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. ભાગ્ય તમારા સાથમાં રહેશે.
આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. આ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન ઘણી યાત્રાઓ કરી શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે.