આજનો દિવસ એટલે 31 જાન્યુઆરી, મહા સુદ દસમ. આજે રોહિણી નક્ષત્ર છે. સૂર્યોદય સવારે 7-10 મિનિટ અને સૂર્યાસ્ત સાંજે 5-59 મિનિટ. આવો જાણીએ આજનું રાશિફળ
રાશિફળ, 31 જાન્યુઆરી
મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ લાભકારક છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પારિવારિક જીવન પણ સુખદ રહેશે. કરિયર મુદ્દે પણ સારા સમાચાર મળી શકે. નવી મુલાકાત થઇ શકે.
મેષ રાશિફળ
વૃષભ રાશિ જાતકો માટે ધન આગમનના સંકેત શુભ છે. જીવન સાથી સાથે નાની બાબતે તકરાર થઇ શકે છે તેમજ આરોગ્ય ખરાબ થવાની સંભાવના છે. રાજનીતિમાં લોકપ્રિયતા વધે
વૃષભ રાશિફળ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખી દામ્પત્ય જીવનનો છે. જુના સંબંધમાં ચાલી રહેલા મતભેદ દુર થઇ શકે છે. જમીન મકાન મામલે આજના દિવસે રોકાણ સમજી વિચારીનું કરવું
મિથુન રાશિફળ
કર્ક રાશિના જાતકો માટે એકંદરે પ્રગતિમય છે એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સારો છે. જીવન સાથીનું સ્વાસ્થ્ય બગડી શકે. કિસ્મતનો લાભ મળી શકે એમ છે