Apr 08, 2025
માતા લક્ષ્મીની પ્રતિમા રાખવી ઘરમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી.
ખાસ કરીને તમે ઘરની ઉત્તર દિશમાં માતા લક્ષ્મીની તસવીર લગાવવું શુંભ માનવામાં આવે છે.
જો માતા લક્ષ્મીની તસવીર ઉત્તર દિશામાં લગાવવાથી ઘરમાં ધન દૌલત વધવાનું શરુ થાય છે.
જોકે, ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીની તસવીર લગાવતા પહેલા એક વસ્તુનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ભૂલથી પણ ઘરમાં ધનની દેવીની એવી પ્રતિમા ન લગાવવી જોઈએ જેમાં માતા ઊભી મુદ્રામાં હોય.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં આવી પ્રતિમા કે તસવીર લગાવો છો તો તેનાથી નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે.
માન્યતા અનુસાર ઘરમાં ધનની દેવીની એવી પ્રતિમાન લાગેલી હોય તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ જાય છે.
એવી પ્રતિમા જો ઘરમાં હોય તો આનાથી આખા પરિવારની આવક ઉપર પણ સીધો પ્રભાવ જોવા મળે છે.
આના કારણે તમારા ઘરમાં કે ઓફિસમાં માતા લક્ષ્મીની એવી પ્રતિમા કે તસવીર લગાવવી જોઈએ જેમાં લક્ષ્મી માતા બેઠેલી મુદ્રામાં હોય.