Apr 11, 2025

Vastu tips : ઉંઘતા સમયે ઓશિકા પાસે રાખો આ વસ્તુઓ, બધી મુશ્કેલી થશે દૂર

Ankit Patel

વાસ્તુ ટીપ્સ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉંઘતા સમયે ઓશિકા પાસે કેટલીક વસ્તુઓ રાખવી સારું માનવામાં આવે છે.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

ઉંઘતા સમયે તમારા ઓશિકા પાસે આ વસ્તુઓ હોય તો જીવનામાં નકારાત્મકતા રહેતી નથી. બધી વસ્તુઓ સકારાત્મક થાય છે.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

ઉંઘતા સમયે ઓશિકા પાસે પાણી ભરેલો તાંબાનો લોટો રાખવો જોઈએ. સવારે ઉઠીને આ પાણીને છોડમાં નાંખવું જોઈએ.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માણસને સુતા સમયે ખરાબ સપના આવતા નથી. અને ઊંઘ સારી આવી છે.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

આ સાથે જ ચંદ્ર દોષથી પણ મુક્તિ મળી જાય છે. માણસના મનથી ગભરાહટ અને બેચેની પણ દૂર થઈ જાય છે.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

કોઈ 43 દિવસ સુધી સતત ઊંઘતા સમયે ઓશિકા પાસે પાણી ભરેલો તાંબાનો લોટો રાખે છે તો તેના જીવનમાંથી નકારાત્મક્તા સંપૂર્ણ દૂર થઈ જાય છે.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

પાણી ભરેલા તાંબાના લોટો ઓશિકા પાસે રાખવાથી સમાજમાં માન-સમ્માન પણ વધે છે ઘરમાં ખુશીઓ આવે છે.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

ઉંઘતા સમયે ઓશિકા પાસે લસણ, વરિયાળી, નાની ઈલાયચી અથવા ચપ્પુ પણ રાખી શકો છો.

Source: freepik

વાસ્તુ ટીપ્સ

જ્યાં લસણને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તો વરિયાળી ઓશિકા પાસે રાખવાથી રાહુ દોષથી છૂટકારો મળે છે.

Source: freepik

Source: freepik