Apr 09, 2025
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બરકત જો ઓછી થવા લાગે છે તો તેનું કારણ સાવરણી સાથે જોડાયેલી કેટલી ભૂલો થઈ શકે છે.
ઝાડુ સાથેની એક ભૂલ પણ તમારા ઘરને મોટું નુકસાન કરી શકે છે. અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
કેટલાક ઘરમાં સાફ સફાઈ માટે મહિલાઓ રાત્રે પણ કચરો વાળે છે. જોકે, ક્યારેય આવું ન કરવું જોઈએ.
માન્ય તા છે કે જો કોઈ ઘરમાં સૂર્યાસ્ત પછી કચરોવાળવામાં આવે છે તો તેનાથી ધનની દેવી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.
ધનના દેવી માતા લક્ષ્મી જો તમારાથી નારાજ થઈ જાય તો દેવું વધવા લાગે છે અને આર્થિક તંગી આવવા લાગે છે.
જે ઘરોમાં આવી ભૂલો થાય છે તો ધીમે ધીમે ઘરની બરકત ખતમ થઈ જાય છે. ઘરમાં સુખ શાંતિ પણ રહેતી નથી.
આવા ઘરમાં ધનની તંગી થવા લાગે છે અને પરિવારની કમાણી પણ ઓછી થવા લાગે છે. કારણ વગરના ખર્ચા થવા લાગે છે.
કોઈ કારણથી જો તમે રાતના સમયે કચરોવાળો છો તો કચરાને ઘરની એક ખુણામાં રાખી મુકવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે સવારે ઉઠ્યા બાદ જ રાત્રે ભેગો કરેલો કરચો ઘરની બહાર ફેંકવો જોઈએ.