કપૂરના ઉપાય આપશે દરેક સમસ્યાઓથી છૂટકારો

Dec 22, 2022

Ankit Patel

 પૂજા બાદ કપૂરથી આરતી કરવા પર ભગવાન પ્રસન્ન થાય છે. સાથે જ તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે

કપૂર સળગાવવાથી નીકળતી અગ્નિ ખરાબ શક્તિઓનો નાશ કરે છે. વિવિધ દોષોને દૂર કરવા અને આર્થિક સ્થિતિ સુધારે છે

દિનચર્યા અને કામ પર સારી અસર પડે છે. સાથે જ ઘરમાં સુખ-શાંતિ પણ બની રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂર સળગાવવાથી પણ વાસ્તુ દોષ દૂર થાય છે.  વાસ્તુ દોષ દૂર થવાથી આર્થિક સમૃદ્ધિ પણ આવશે.

જો તમને સૂતી વખતે ડરામણા સપના આવે છે, તો રાત્રે બેડરૂમમાં કૂપર સળગાવી દો

સફેદ કપડામાં કપૂર બાંધીને ખિસ્સામાં રાખવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે