ત્રણ રાશિઓની ખુલી જશે કિસ્મત

Jul 12, 2023, 02:36 PM

શુક્ર ગ્રહ વક્રી

શુક્ર ગ્રહ વૈભવ, ધન, ઐશ્વર્ય, સુંદરતા અને વિલાસતાનો કારક છે. એટલા માટે શુક્ર ગ્રહનું ગોચર જ્યોતિષમાં વિશેષ મહત્વ રાખે છે.

શુક્ર ગ્રહ વક્રી

શુક્ર ગ્રહ વક્રી થઈને કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલભા અને પ્રગતિનો યોગ બનશે.

શુક્ર ગ્રહ વક્રી

શુક્ર ગ્રહના ગોચરથી તુલા, કન્યા અને મિથુન રાશિના જાતકોની કિસ્મત ચમકી જશે.

તુલા રાશિ

- શુક્રગ્રહનો ક્રર્ક રાશિમાં પ્રવેશ તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. - તમારે આજીવિકાના સાધનોમાં વૃદ્ધિ થશે. - નોકરિયાત જાતકોને પદ અને પ્રભાવમાં વૃદ્ધિ થશે. - કરિયરમાં પ્રગતિના સારી તક પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

- શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં પ્રવેશ અનુકૂળ સાબિત થઈ શકે છે. - આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. - આ સમયે તમારે આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે છે. - આ સાથે આ સમયમાં તમારો ભાગ્યોદય થઈ શકે છે. 

મિથુન રાશિ

-  શુક્ર ગ્રહનો રાશિ પ્રવેશ આર્થિક રુપથી લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. - આ સમયે તમારે સંતાન પક્ષથી કોઈ સુભ સમાચાર મળી શકે છે. - ધન કમાવવામાં સફળતા મળશે. - રોકાણથી પણ સારા ફાયદા થશે.