ધન-સંપત્તિના દાતા શુક્ર દેવ મેષ રાશિમાં કરશે ગોચર

Mar 08, 2023

Ankit Patel

શુક્રગ્રહ 12 માર્ચે મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

આ રાશિઓની કિસ્મત ખુલશે અને દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ

મેષ, મિથુન અને મકર રાશિ ઉપર શુક્ર ગોચરનો સકારાત્મક પ્રભાવ પડશે

* મેષ રાશિના લોકો માટે શુક્રનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. * આ સાથે જીવનસાથીના સહયોગથી લાભ થશે. * જીવનસાથીની પણ પ્રગતિ થશે. * આ સાથે તમને બિઝનેસ પાર્ટનરનો સહયોગ મળશે.

મેષ રાશિ

* શુક્રનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.   * શુક્ર ગ્રહ તમારી રાશિથી આવકના ઘરમાં ગોચર કરી રહ્યો છે. * આ સમયે તમારી આવક વધી શકે છે. તેમજ વિદેશથી ધનલાભ થઈ શકે છે.

મિથુન રાશિ

શુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય વધશે. તેની સાથે તમને સુખ અને સુવિધાઓ મળી શકે છે. 

મકર રાશિ