શનિ દેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા કહેવાય છે. આ વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે હિસાબનું ફળ આપે છે.

May 02, 2024, 04:59 PM

નવગ્રહમાં માત્ર શનિની પાસે જ શનિ સાડાસાતી અને શનિની પનોતીનો હક છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને પોતાના જીવમાં એક વખત તેનો સામનો કરવો પડે છે.

શાસ્ત્રો અનુસાર શનિ દેવ જેટલા ઝડપથી પ્રસન્સ થાય છે એટલા જ ઝડપી ક્રોધિત પણ થાય છે. જાણો આવી સ્થિતિમાં એવા કયા કામ છે જેનાથી શનિદેવ ક્રોધિત થઈ જાય છે.

ચાલો જાણીએ કઈ એ આદતો છે જેના કારણે શનિ દેવ નારાજ થઈ જાય છે.

અપમાન કરવું

શાસ્ત્રો અનુસાર કોઈપણ વ્યક્તિએ વડિલો, અસહાયોનું અપમાન ન કરવું જોઈએ. આનાથી શનિદેવ રુઠી જાય છે. જેનાથી વ્યક્તિનું માન-સમ્માનમાં કમી આવતી દેખાય છે.

શનિ દેવ અને સ્વચ્છતા

શનિ દેવને સ્વચ્છ પસંદ છે. જે લોકો ગંદગીમાં રહેવાનું પસંદ કરે છે અથવા આળસના કારણે બિલ્કુલ પણ સાફ સફાઈ ન રાખે તો તેમના ઉપર શનિ ગુસ્સે થાય છે.

વધુ સ્ટોરી વાંચો