ક્યાં વારે કયાં રંગના કપડાં પહેરવા શુભ ગણાય છે?

Sep 30, 2022
Ankit Patel
ગ્રહનો પોતાનો એક રંગ હોય છે. અને દરેક ગ્રહનાં પોતાનાં એક વાર હોય છે.

સોમવાર ચંદ્ર દેવનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે સફેદ રંગ પહેરવામાં આવે તો મન શાંત અને ખૂશ રહે છે.

મંગળ ગ્રહને શાંત રાખવા મંગળવારે લાલ અને નારંગી રંગનાં કપડાં પહેરવા શુભ મનાય છે.

બુધવાર ગણેશજીનો વાર છે અને તે બુધ ગ્રહ સાથે જોડાયેલો છે. આ દિવસે લીલા કલરનાં કપડાં પહેરવાં શુભ

ગુરૂવાર એટલે ગુરૂનો દિવસ. ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે.

જો તમે ઈચ્છો કે તમારો શુક્ર ગ્રહ હંમેશા શાંત રહે તો શુક્રવારનાં દિવસે સફેદ રંગ અચુક પહેરો.

શનિવાર શનિદેવનો વાર હોવાને કારણે આ દિવસે કાળા રંગનાં વસ્ત્રો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

રવિવારે જો તમે લાલ રંગનાં વસ્ત્રો પહેરો છો તો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.