રૂબીના દિલેક
બિગ બોસ વિનગર અને ટીવી એક્ટ્રેસ રુબીના દિલેક આજે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોંઘી કલાકાર માનવામાં આવે છે. રૂબીના પ્રોફેશનલ લાઇફ સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે.
બિગ બોસ વિનગર અને ટીવી એક્ટ્રેસ રુબીના દિલેક આજે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોંઘી કલાકાર માનવામાં આવે છે. રૂબીના પ્રોફેશનલ લાઇફ સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે.
રૂબીના દિલેક સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ છે. રૂબીના અવારનવાર પોતાના ફોટો અને વીડિયા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જેને ચાહકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવે છે.
શિયાળાની ઠંડીમાં રુબીના દિલેક ફરી ઇન્ટરનેટ પર તાપમાન વધારી દીધું છે. રૂબીના દિલેકે પોતાની જાપાન ટ્રિપના ફોટા શેર કર્યા છે. આ ફોટોઝમાં તે બહુ ગ્લેમરસ અને સિઝલિંગ લુકમાં દેખાય છે.
રૂબીના દિલેક જાપાન ટુર પોતાના પતિ અભિનવ શુકલા અને નજીકના મિત્રો સાથે ફરવા ગઇ હતી. વાયરલ તસવીરમાં રૂબીના પિંક બિકિની સ્વિમસૂટમાં બહુ જ હોટ દેખાય છે. ફોટામાં નેચરલ સીન પણ બહુ જ રોમેન્ટિક છે.
રૂબીના દિલેકે ઘણા સુંદર ફોટા શેર કર્યા છે. જેમા તે પાણીની અંદર અને ઝરણાં પાસે કુદરતી નજારો માણી રહી છે.
રૂબીના દિલેકની પિંક સ્વિમસૂટ તસવીરો ફેન્સને બહુ પસંદ આવી છે. શિયાળાની ઠંડીમાં પિંક બિકિની પહેરી રૂબીના દિલેકે પાણીમાં આગ લગાડી છે. ફોટોમાં સાથે પતિ અભિનવ શુક્લા છે.
રૂબીના દિલેકે ટીવી એક્ટર અભિનવ શુકલા સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં તેઓ બંને રિયાલિટી શો પતિ પતિ, પત્નિ અને પંગામાં જોવા મળ્યા હતા.
રૂબીના દિલેક બે જુડવા દીકરીની માતા છે. રૂબીના દિલેકે 27 નવેમ્બર 2023ના રોજ બે જુડવા દિકરીને જન્મ આપ્યો હતો. આ દિકરીની નામ જીવા અને એધા છે.