ટોપ 10 કાર
કાર એસયુવી વેચાણ માટે વર્ષ 2025 ઘણું સારું રહ્યું છે. 2025માં ઘણી નવી કાર એસયુવી લોન્ચ થઇ છે, તેમા પાવરફુલ એન્જિન, એરબેગ, 360 ડિગ્રી કેમેરા જેવા એડવાન્સ સેફ્ટી ફીચર્સ આવે છે.
કાર એસયુવી વેચાણ માટે વર્ષ 2025 ઘણું સારું રહ્યું છે. 2025માં ઘણી નવી કાર એસયુવી લોન્ચ થઇ છે, તેમા પાવરફુલ એન્જિન, એરબેગ, 360 ડિગ્રી કેમેરા જેવા એડવાન્સ સેફ્ટી ફીચર્સ આવે છે.
જો તમે નવા વર્ષે કાર ખરીદવાનું વિચારો છો અહીં વર્ષ 2025માં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 એસયુવી કારની વિગત આપી છે, જે તમને નિર્ણય લેવામાં મદદરૂપ થશે.
વેચાણ : 1,95,416 નંગ, કિંમત : ₹ 625 લાખથી શરૂ
વેચાણ : 1,87,968 નંગ, કિંમત : ₹ 10,72 લાખથી શરૂ
વેચાણ 1,81,186 નંગ, કિંમત : ₹ 7.31 લાખથી શરૂ
વેચાણ : 1,79,663 નંગ, કિંમત : ₹ 4.98 લાખથી શરૂ
વેચાણ : 1,75,404 નંગ, કિંમત : ₹ 8.80 લાખથી શરૂ
વેચાણ : 1,70,494 નંગ, કિંમત : ₹ 5.80 લાખથી શરૂ
વેચાણ : 1,61,103 નંગ, કિંમત : ₹ 13.20 લાખથી શરૂ
વેચાણ : 1,59,188 નંગ, કિંમત : ₹ 6.85 લાખથી શરૂ
વેચાણ : 1,57,606 નંગ, કિંમત : ₹ 8.25 લાખથી શરૂ
વેચાણ : 1,57,522 નંગ, કિંમત : ₹ 5.49 લાખથી શરૂ
2025માં આ 5 EV કાર મચાવી ધૂમ