2025 દુનિયાભરના ધનિક માટે બહુ ખાસ રહ્યું છે. અનુક ધનાઢ્યોની સંપત્તિ વધી છે, તો કેટલાક બિલિયોનર્સની નેટવર્થમાં ઘટાડો થયો છે. અહીં 2025ના ટોપ 10 ધનાઢ્યોના નામ, કુલ નેટવર્થ, સંપત્તિમાં કેટલો વધારો થયો તેની રસપ્રદ વિગત આપી છે.
કુલ સંપત્તિ :$ 754.4 અબજ, સંપત્તિમાં વધારો : $333.2 અબજ, ઉદ્યોગ : ટેકનોલોજી, દેશ : અમેરિકા
કુલ સંપત્તિ : $254.7 અબજ, સંપત્તિમાં વધારો : +$98.7 અબજ, ઉદ્યોગ : ટેક્નોલોજી, દેશ : અમેરિકા
કુલ સંપત્તિ : $235.1 અબજ, સંપત્તિમાં વધારો : +$86.1 અબજ, ઉદ્યોગ : ટેક્નોલોજી, દેશ : અમેરિકા
કુલ સંપત્તિ : $159.5 અબજ, સંપત્તિમાં વધારો : +$42.3 અબજ, ઉદ્યોગ : ટેકનોલોજી, દેશ : અમેરિકા
કુલ સંપત્તિ : $250.3 અબજ, સંપત્તિમાં વધારો : +$40.6 અબજ , ઉદ્યોગ : ટેકનોલોજી , દેશ : અમેરિકા
કુલ સંપત્તિ : $145.2 અબજ, સંપત્તિમાં વધારો : +$28.7 અબજ, ઉદ્યોગ : ફેશન અને રિટેલ, દેશ : સ્પેન
કુલ સંપત્તિ : $51.4 અબજ, સંપત્તિમાં વધારો : +$25.6 અબજ, ઉદ્યોગ : ધાતુ અને ખાણકામ, દેશ : મેક્સિકો
કુલ સંપત્તિ : $56.1 અબજ, સંપત્તિમાં વધારો : +$25.4 અબજ, ઉદ્યોગ : ફાઈનાન્સ અને રોકાણ, દેશ : જાપાન
કુલ સંપત્તિ : $101.6 અબજ, સંપત્તિમાં વધારો : +$24.3 અબજ, ઉદ્યોગ : ટેલિકોમ, દેશ : મેક્સિકો
કુલ સંપત્તિ : $226.8 અબજ, સંપત્તિમાં વધારો : +$24.3 અબજ, ઉદ્યોગ : ટેકનોલોજી, દેશ : અમેરિકા
વર્ષ 2026માં આ 10 નિયમ બદલાશે, દરેકને અસર થશે