Gaza Peace Summit Updates : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદને સંબોધિત કરી હતી. તેમનું સંબોધન ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વચ્ચે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની સંસદને સંબોધિત કરતા કહ્યું કે આ નવા મધ્ય પૂર્વ માટે ઐતિહાસિક શરૂઆત છે