ગાઝામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ચાલુ છે. દરમિયાન, મંગળવારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની હત્યાના પ્રયાસથી પ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ આ ઘાતક હુમલામાં બચી ગયા હતા. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મહમૂદ અબ્બાસના કાફલા પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો.
પશ્ચિમ કાંઠામાં પેલેસ્ટિનિયન સુરક્ષા સંસ્થાનમાં આયોજિત ‘સન્સ ઓફ અબુ જંદાલ’એ મહમૂદ અબ્બાસને ઈઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો.
Read More





