છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાબળોએ પાંચ માઓવાદીઓને ઠાર કર્યા, બે જવાન ઇજાગ્રસ્ત
November 16, 2024 15:11 IST
Police Encounter News in Gujarati : પોલીસ એન્કાઉન્ટર અંગે જાણો લેટેસ્ટ અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં. ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત ભારતમાં અનેક એન્કાઉન્ટર થયા છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે ગુનેગાર અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરતાં આ મુદ્દો હાલમાં ચર્ચામાં છે. એન્કાઉન્ટર ઉપર બોલિવુડ ફિલ્મો પણ બની છે.