મેડિટેશનની શરૂઆત કેવી રીતે કરવી? ઇન્ટરનેશનલ યોગા ડે પહેલા જાણો આ જરૂરી વાતો
June 18, 2024 22:03 IST
યોગ ભારતીય પ્રાચીન પરંપરા છે. સૂર્ય નમસ્કાર સહિત અનેક યોગાસન છે જે નિયમિત યોગ કરવાના અનેક ફાયદા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી પ્રતિ વર્ષે 21 જૂને વિશ્વ યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે.