વરસાદી મોસમમાં મલાઇકા અરોરાની તસવીરોએ લગાડી આગ, જુઓ લેટેસ્ટ Photos બોલિવૂડ દિવા મલાઈકા અરોરાનો લેટેસ્ટ ઓલ બ્લેક લૂક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય. (ફોટો ક્રેડિટ tanghvari insta)
બોલિવૂડ દિવા મલાઈકા અરોરા તેની ફિટનેસ અને કર્વી ફિગરથી લોકોના હોશ ઉડાવે છે. (ફોટો ક્રેડિટ tanghvari insta)
49 વર્ષની ઉંમરે પણ મલાઈકા પોતાની ખૂબસૂરતીથી બોલિવૂડની નવી એક્ટ્રેસીસને ટક્કર આપે છે. (ફોટો ક્રેડિટ tanghvari insta)
હવે મલાઈકાએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ જબરદસ્ત ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. (. (ફોટો ક્રેડિટ tanghvari insta)
આ તસવીરોમાં મલાઈકા અરોરા એક્ટ્રેસ ખૂબસૂરત લાગી રહી છે. સાથે એટલી જ હોટ પણ લાગી રહી છે. . (ફોટો ક્રેડિટ મલાઇકા અરોરા ઇન્સ્ટા)
મલાઈકા અરોરાએ આ આઉટફિટમાં વિવિધ હોટ પોઝ આપ્યાં છે. . (ફોટો ક્રેડિટ મલાઇકા અરોરા ઇન્સ્ટા)
આ તસવીરમાં મલાઈકા અરોરા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. . (ફોટો ક્રેડિટ મલાઇકા અરોરા ઇન્સ્ટા)
ફોટોમાં એક્ટ્રેસના બોલ્ડ અંદાજના ફેન્સ પણ વખાણ કરી રહ્યા છે. (ફોટો ક્રેડિટ મલાઇકા અરોરા ઇન્સ્ટા)