Malaika Arora: મલાઇકા અરોરા બોલિવૂડ અભિનેત્રી બોલ્ડ અને બેબાક અંદાજ માટે જાણીતી છે. ફિટનેસ અને હેલ્થ માટે તેણી જાણીતી છે. અડધી ઉંમરની અભિનેત્રીઓને પણ શરમાવે તેવો મલાઇકા અરોરાનો હોટ અંદાજ ફેન્સમાં ઘણો લોકપ્રિય છે. મલાઇકાને જોઇને તેણીની ઉંમરનો અંદાજ લગાવી ન શકાય એવી ફિટનેસ છે