ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના બોર્ડે શુક્રવારે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) એલોન મસ્ક માટે નવા પેમેન્ટ પ્લાનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો મસ્ક કેટલાક નિર્ધારિત લક્ષ્યો પૂર્ણ કરે છે તો તે તેમને એક ટ્રિલિયન ડોલરનું પેકેજ મેળવનારા પહેલા સીઈઓ બનાવી શકે છે.