રાકેશ પરમાર અનુભવી પત્રકાર છે. ગુજરાત, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સમાચાર લખવામાં તે બહોળો અનુભવ ધરાવે છે. લાઇફ સ્ટાઇલ, રેસીપી અને સ્પોર્ટ્સ એમના મનગમતા વિષય છે. આ વિષયો પરત્વે તેઓ પ્રભુત્વ ધરાવે છે. સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયા હાઉસમાં કામ કરવાનો તેમની પાસે 7 વર્ષથી વધુનો અનુભવ છે.