WPL 2026 Auction Delhi Capitals squad full list : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 મેગા હરાજી પહેલાં, દિલ્હી કેપિટલ્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા. તે 13 સ્લોટ ભરવા માટે 5.70 કરોડ રૂપિયા સાથે મેગા હરાજીમાં ઉતરી હતી. તેણે પોતાની ટીમમાં 11 ખેલાડીઓ ઉમેર્યા હતા. તેની ટીમમાં હવે 16 ખેલાડીઓ છે. દિલ્હી કેપિટલ્સે આ હરાજીમાં ચિનેલ હેનરીને રુપિયા 1.30 કરોડમાં અને શ્રી ચરણીને 1.30 કરોડ રુપિયામાં ખરીદ્યા હતા.
દિલ્હી કેપિટલ્સે હરાજીમાં આ ખેલાડીઓને ખરીદ્યા
- ચિનેલ હેનરી (1.30 કરોડ), શ્રી ચરણી (1.30 કરોડ), લૌરા વોલવાર્ટ (1.10 કરોડ), સ્નેહ રાણા (50 લાખ).
- મિન્નુ મણિ (40 લાખ), લિઝેલ લી (30 લાખ), તાનિયા ભાટિયા (30 લાખ), નંદિની શર્મા (20 લાખ).
- દિયા યાદવ (10 લાખ), મમતા મદીવાલા (10 લાખ), લ્યુસી હેમિલ્ટન (10 લાખ).
રિટેન કરાયેલ ખેલાડી
જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કેપ, નિકી પ્રસાદ.
આ પણ વાંચો – ગુજરાત જાયન્ટ્સ ટીમે કયા ખેલાડીઓને ખરીદ્યા? જુઓ સંપૂર્ણ યાદી
દિલ્હી કેપિટલ્સની ટીમ
જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કેપ, નિકી પ્રસાદ, લૌરા વોલ્વાડર્ટ , ચિનેલ હેનરી શ્રી ચરણી, સ્નેહ રાણા, લિઝેલ લી, દિયા યાદવ, તાનિયા ભાટિયા, મમતા મદીવાલા, નંદિની શર્મા, લ્યુસી હેમિલ્ટન, મિન્નુ મણિ.





