scorecardresearch

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં ઋષભ પંતને કેપ્ટન બનાવ્યો હતો. જોકે અકસ્માતમાં થયેલી ઇજાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ હજુ સુધી એકપણ વખત ચેમ્પિયન બની શકી નથી. દિલ્હીનું બેસ્ટ પ્રદર્શન 2020માં રહ્યું હતું. જેમાં તે ફાઇનલમાં પહોંચવા સફળ રહી હતી. જેથી વોર્નરને માથે મોટી જવાબદારી છે. દિલ્હી કુલ 216 મેચો રમ્યું છે. જેમાં 96 મેચમાં વિજય થયો છે અને 114 મેચમાં પરાજય થયો છે. બે મેચ અનિર્ણિત રહી છે.Read More

દિલ્હી કેપિટલ્સ News

Delhi 16 year old girl stabbed to death
‘દિલ’ વાલી નહી ‘દિલ દહલાને’ વાલી દિલ્લી’! દેશની મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત રાજધાની, પોલીસના તમામ દાવાઓ હવામાં

Delhi Crime Shahabad Dairy Massacre case : દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક સગીર યુવતીની ક્રૂર હત્યા (minor girl murder) થી…

IPL 2023 DC vs CSK
આઈપીએલ 2023 : ચેન્નઇ સુપર કિંગ્સે 12મી વખત પ્લેઓફમાં પ્રવેશ કર્યો, દિલ્હી કેપિટલ્સ સામે 77 રને વિજય

IPL 2023 DC vs CSK : ડેવોન કોનવેના 52 બોલમાં 11 ફોર, 3 સિક્સરની મદદથી 87 રન, ઋતુરાજ ગાયકવાડના 50…

Partition Museum, Partition Museum inaugurated, Atishi
Partition Museum : ભૂતકાળની યાદો સાથે પાર્ટીશન મ્યુઝિયમ મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું

Partition Museum inaugurated : મ્યુઝિયમનું ઉદઘાટન કરતાં શિક્ષણ પ્રધાન આતિશી જેઓ કલા અને સંસ્કૃતિનો પોર્ટફોલિયો પણ ધરાવે છે તેમણે કહ્યું…

Loading…

Something went wrong. Please refresh the page and/or try again.

દિલ્હી કેપિટલ્સ Photos

IPL 2023 Highest run chase
8 Photos
IPL ના ઈતિહાસના 7 સૌથી મોટા સ્કોર, જ્યારે બેટમાંથી વરસ્યો રનનો વરસાદ

IPL 2023 : આઈપીએલના 7 મોટા સ્કોરમાં ત્રણ વખત તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે આ સિદ્ધિ મેળવી છે

View Photos
Delhi Capitals bowler anrich nortje
9 Photos
PHOTOS: દિલ્હી કેપિટલ્સના આ ક્રિકેટરની પત્નીની સુંદરતા અભિનેત્રીઓને પણ ઝાંખી પાડે એવી છે

IPL 2023 આઇપીએલ 2023 ક્રિકેટની સાથોસાથ ફેશન અને રોમાંચને લઇને પણ ચર્ચામાં છે. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર એનરિક નોર્કિયા પત્ની…

View Photos
Latest