ફેમસ સિંગર કિંજલ દવેએ સગાઈ કરી, જુઓ તસવીરો

Dec 07, 2025, 05:22 PM

કિંજલ દવે સગાઇ

સિંગર કિંજલ દવેએ બિઝનેસમેન અને એક્ટર ધ્રુવીન શાહ સાથે કરી સગાઇ કરી છે.

કિંજલ-ધ્રુવીન સગાઈ

કિંજલ-ધ્રુવીન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા, કિંજલ દવેએ સગાઇનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

આનંદીબને પટેલની હાજરી

આ સગાઈ પ્રસંગમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબને પટેલ પણ આશીર્વાદ આપવામાં માટે પહોંચ્યા હતા.

ધ્રુવિન શાહ

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે.

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ

કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ પાટણ જિલ્લામાં થયો હતો.

જોજો એપના ફાઉન્ડર

ધ્રુવિન શાહ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે.

ફેન્સમાં ઉત્સાહ

કિંજલની સગાઈના સમાચારથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કિંજલ દવેએ ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈ અંગેની જાહેરાત કરી છે.

કિંજલ-ધ્રુવીનની સગાઈ

કિંજલ-ધ્રુવીનની સગાઈનો કાર્યક્રમ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો.