Jan 15, 2025

કચ્છના રણમાં પરિવાર સાથે મજા માણી રહ્યા છે જયા બચ્ચન

Rakesh Parmar

નવ્યા નવેલી એકલી નથી પરંતપુ તેની નાની જયા બચ્ચન અને માં શ્વેતા બચ્ચન પણ તેની સાથે છે અને તેઓ ખુબ જ મસ્તી કરી રહ્યા છે. (તસવીર: Navya Naveli Nanda/Instagram)

Source: social-media

નવ્યા નવેલી નંદાએ કચ્છના રણની પોતાના વેકેશનની તસવીરોની સિરીઝ શેર કરે છે. (તસવીર: Navya Naveli Nanda/Instagram)

Source: social-media

નવ્યા નવેલીએ પણ રસ્તા વચ્ચે પોઝ આપ્યા છે. (તસવીર: Navya Naveli Nanda/Instagram)

Source: social-media

જોકે બાદમાં તેણે કેટલીક તસવીરો હટાવી દીધી અને અન્ય કેટલીક તસવીરો શેર કરી હતી. (તસવીર: Navya Naveli Nanda/Instagram)

Source: social-media

એક તસવીરમાં તે પોતાની માતા સાથે ભેટેલી નજરે પડે છે. (તસવીર: Navya Naveli Nanda/Instagram)

Source: social-media

એક તસવીરમાં ઠંડીમાં નવ્યા એ બ્લેક કલરની શોલ પહેરી છે. (તસવીર: Navya Naveli Nanda/Instagram)

Source: social-media