શિયાળામાં મીની સ્વેટર પહેરી કંગના રનૌતે કરાવ્યું ફોટોશૂટ

Jan 07, 2025, 05:14 PM

અભિનેત્રી કંગના રનૌતની નવી ફિલ્મ 'ઇમરજન્સી' રિલીઝ થવાની છે. આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે.

આ પહેલા કંગનાએ હાલમાં જ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટમાં તેણે સફેદ વી નેક મીની સ્વેટર પહેર્યું છે.

આ ફોટોશૂટમાં કંગના ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેના આ ફોટાએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.

ટૂંક સમયમાં જ અભિનેત્રી કંગના રનૌતની નવી ફિલ્મ 'ઇમરજન્સી' રિલીઝ થવાની છે.