માતા શ્વેતાને પાછળ છોડીને દીકરી પલક તિવારીએ તેના ફ્લોરલ ગાઉનમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે.
પલક તિવારીએ તેની તાજા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટના હોટ અને અદભુત ફોટા શેર કર્યા છે.
તસવીરોમાં પલક ફ્લોરલ-પ્રિન્ટેડ ફ્લેર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ગાઉનનો ઉપરનો ભાગ બોડી-હગિંગ છે, જ્યારે આઉટફિટનો નીચેનો ભાગ સુંદર ફ્લેર દર્શાવે છે.
તેણીએ સોફ્ટ પિંક મેકઅપ અને મેશી બન સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
પલક તિવારી ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે. પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
પલક તિવારી ખુબ જ હોટ ફિગર ધરાવે છે. તેનો અંદાજ આ તસવીર પરથી લગાવી શકાય છે. એક્ટ્રેસ હોટ ફિગરની સાથે ઉંચાઇ પણ એટલી ધરાવે છે.
પલક તિવારીએ તાજેતરમાં બેકલેસ અને સાઇડ કટવાળા કોપર કલરના લેધર ડ્રેસમાં એકથી એકથી કિલર પોઝ આપ્યા હતા.