Dec 27, 2024
સાનિયા મિર્ઝા હાલમાં જ સુંદર સાડીમાં જોવા મળી હતી.
સાનિયાનો આ સાડી લૂક સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. કારણ કે તેણે તેને શાનદાર સ્ટાઇલથી સાડી પહેરી હતી.
સાનિયાએ આ ખાસ અવસર પર મરૂણ રંગની સાડી પહેરી હતી, તે ખરેખર આકર્ષક લાગી રહી હતી.
આ સાડીનો રંગ અને ડિઝાઇન તેના વ્યક્તિત્વને વધુ નિખારતી હતી. તેની સુંદરતા વધારવા માટે મરૂણ રંગની સાડી પર પરંપરાગત ભરતકામ અથવા લાઇટ વર્ક ઉમેરયા હતું.
સાનિયાએ સાડી પહેરવા પાછળનું કારણ એક ખાસ વ્યક્તિની પાર્ટીમાં હાજરી આપવાનું હતું.
પીવી સિંધુના લગ્નમાં સાનિયા મિર્ઝા તેની બહેન સાથે ત્યાં હાજર રહી હતી.