વાળને ખરતા અટકાવવા માટે આ રીતે લગાવો એરંડાનું તેલ

Feb 11, 2025, 07:25 PM

એરંડાના તેલમાં મોટી માત્રામાં પોષક તત્વો હોય છે.

વાળના વિકાસ માટે એરંડાના તેલમાં 2 ચમચી આદુનો રસ ઉમેરો. પછી આ મિશ્રણને વાળ અને ખોપરી પર ઘસો.

અડધા કલાક પછી શેમ્પૂથી વાળને ધોઈ લો.

એરંડાનું તેલ ઓક્સિડેટીવ તણાવને અટકાવે છે અને વાળ ખરતા અટકાવે છે. તે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે.

આ ઉપાય અઠવાડિયામાં 2-3 વાર કરવો જોઈએ. આવું કરવાથી વાળના ખરવાનું ઓછુ થાય છે અને વાળનો વિકાસ ઝડપી થાય છે.

એરંડાના તેલનો લાંબા સમયથી વાળના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરવામાં આવે છે. એરંજાનું તેલ વાળને જાડા અને વધુ કોમળ બનાવે છે.