Aug 07, 2025

કંટોલા ખાવાના 10 ફાયદા, નોનવેજથી પણ વધુ શક્તિશાળી

Rakesh Parmar

પૌષ્ટિક શાકભાજી

વરસાદની મોસમમાં ખેતરોની વાડ પર કોઇપણ સંભાળ વગર થઇ જતી એક શાકભાજી ઘણી જ પૌષ્ટિક હોય છે. આ પૌષ્ટિક શાકભાજીનું નામ કંકોડા છે.

Source: social-media

સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ

આ કાંટાવાળા શાકને કંટોલા પણ કહેવામાં આવે છે. ત્યારે આ સંજીવની સમાન શાકની ખાસિયતો છે સ્વાસ્થ્ય માટે ખુબ જ શ્રેષ્ઠ છે.

Source: social-media

કંટોલા કે કંકોડા

કંટોલા કે કંકોડામાંથી વિટામિન સી પૂરતી માત્રામાં મળે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.

Source: social-media

પોષક તત્વોનો ભંડાર

કંટોલામાં ફાઈબર, વિટામિન B6 વગેરે જેવા પોષક તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે.

Source: social-media

નોનવેજ કરતાં વધુ શક્તિશાળી

ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજી કારેલા કે લીલી લીચી જેવી લાગે છે. આ શાક નોનવેજ કરતાં પણ વધુ શક્તિશાળી છે.

Source: social-media

ઔષધીય ગુણો

આ ઉપરાંત કંટોલામાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. જે ઘણી ગંભીર બીમારીઓથી બચાવવામાં અસરકારક છે.

Source: social-media

ચોમાસાની શાકભાજી

આ શાકભાજી માત્ર ચોમાસાની ઋતુમાં થોડા મહિના સુધી જ થાય છે. તેમાં ઘણા પ્રકારના ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, આયર્ન, પ્રોટીન, વિટામિન્સ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે.

Source: social-media

કંટોલાનું શાક

કંટોલાનું શાક વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે. તેમાં હાજર ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે.

Source: social-media

બ્લડ પ્રેશર કંટ્રોલ

કંટોલા આપણા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે આ શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે.

Source: social-media

રોગપ્રતિકારક શક્તિ વાધારે

આ શાકભાજીમાં રહેલું ફાઈબર આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે કારણ કે તેમાં લ્યુટીન અને કેરોટીનોઈડ્સ મળી આવે છે. તેથી જ તેને જાદુઈ શાક પણ કહેવામાં આવે છે.

Source: social-media

Source: social-media