Mar 04, 2025

દાઝી ગયેલા ઘા અને નિશાનથી આ રીતે મેળવો છૂટકારો

Rakesh Parmar

દાઝી ગયા બાદ નિશાન અને દાગ સંપૂર્ણ રીતે જતા નથી, પરંતુ તમે તેને સામાન્ય કરવા માંગો છો તો કેટલાક નુસખા જરૂર અપવાની શકો છો.

Source: freepik

જો તમારી ત્વચા પર દાઝી ગયા બાદ નિશાન પડી ગયું છે તો તે સ્થાન પર નારિયેળનું તેલ લગાવો. તેનાથી દાગ ઓછો થઈ જશે.

Source: freepik

એલોવેરાની અસર ઠંડી હોય છે. ઠંડું હોવાના કારણે તે દાઝી ગયાની ઈજા પર લગાવવાથી તરત રાહત આપશે.

Source: freepik

દાઝી ગયાના નિશાનને હટાવવા માટે મધ અને હળદરનો લેપ ફાયદાકારક છે. તેને જ્યાં દાઝી ગયા હોવ ત્યાં રેગ્યુલર લગાવતા રહો.

Source: freepik

બાદામના તેલને જૂના દાગવાળા કે નિશાન વાળી જગ્યા પર દરરોજ લગાવો. આથી દાઝી ગયાના દાગ આછા થવા લાગશે.

Source: freepik

ઈંડા પણ દાઝી ગયાના નિશાનને આછા કરી શકે છે. ઈંડાના પીળા ભાગને મધમાં મિક્સ કરીને દાગવાળી જગ્યાએ લગાવો.

Source: freepik

દાઝી ગયેલા નિશાનને હટાવવા માટે લેવેંડરનું તેલ ફાયદામંદ છે. દાઝેલા સ્થાને લેવેંડર ઓઇલના થોડા ટીપા નાંખો અને રહેવા દો.

Source: freepik

જો આ નુસખા બાદ પણ જો નિશાન જતા નથી તો તમે માઇક્રોનીડલિંગ, ડર્મા ફિલર્સ, કેમિકલ પીલ્સ અથવા લેઝર થેરેપીની મદદ લઈ શકો છો.

Source: freepik

Source: freepik