Mar 19, 2024

Summer Recipe : ઉનાળામાં ગરમીથી બચવા આ રીતે બનાવો વરિયાળીનું શરબત, જાણો રેસીપી

Shivani Chauhan

ઉનળાની ગરમીની ધીમે ધીમે શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં ગરમીથી બચવા આપણે ઘણા ઉપાય કરીયે છીએ.

Source: social-media

શરીરનર ગરમીથી બચાવવા અને ઠંડકથી રાહત આપવા અનેક પીણાં પીવામાં આવે છે. જેમાં એક છે, વરિયાળીનો શરબત

વરિયાળીનું  શરબતના  બનાવવા આટલી સામગ્રીની જરૂર પડશે.

સામગ્રી : 1/4 કપ સોન્ફ/ વરિયાળી, 3 ઈલાયચી , 3/4 કપ સાકર, 1/2 કપ પાણી , 1 કપ ઠંડુ કરેલું દૂધ,બરફ (વૈકલ્પિક)

મેથડ : વરિયાળીના દાણા અને એલચીના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી સાકર નાખી સાથે બ્લેન્ડ કરો.

સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો અને યોગ્ય રીતે બ્લેન્ડ થાય એટલે ગાળી લો.

ચાસણીને રેફ્રિજરેટરમાં 15 દિવસ માટે સંગ્રહિત કરી શકાય છે.

Source: social-media

પછી એક સર્વિંગ ગ્લાસમાં 5 ચમચી  વરિયાળી બનાવેલ સીરમ નાખો. પાણી અથવા દૂધ ઉમેરો અને સર્વ કરો.

Source: social-media

આ પણ વાંચો: nnMorning Drinks : દરરોજ સવારે ઉઠી આ પીણાંનું કરો સેવન, સ્વાસ્થ્ય માટે થશે