કાકડીમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યૂટિન અને ફાઈબર હોય છે.
કાકડી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કાકડીમાં વિટામિન કે હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે.
કાકડી ખાવાથી વાળ અને ત્વચામાં ચમક આવે છે.
કબજિયાતથી પરેશાન લોકોને કાકડી ખાવાથી ફાયદો થાય છે.
કાકડી ગેસ અને ઇનડાઇઝેશનની સમસ્યા દૂર કરે છે.
કાકડીમાં સ્ટીરોલ નામનું તત્ત્વ કોલેસ્ટ્રોલ લેવલને સુધારે છે.
કાકડીમાં સ્ટીરોલ નામનું તત્ત્વ કોલેસ્ટ્રોલ લેવલને સુધારે છે.
બ્લડપ્રેશરના દર્દીઓ પણ કાકડી ખાઈ શકે છે, આથી બ્લડપ્રેશર ઠીક રહે છે.