રેશમ જેવા સિલ્કી વાળ માટે શું લગાવવું? અજમવાો દાદી-નાનીના નુસખાઓ

Feb 10, 2025, 06:04 PM

શું તમારા વાળ પણ હેર વોશ બાદ ખુબ જ વધારે રફ થઈ જાય છે? જો હાં તો, તમારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને જોવું જોઈએ.

એલોવેરા અને મધ

એક ચમચી હળદર પાવડરમાં થોડું મધ, ગુલાબજળ અને દૂધ મિક્સ કરો. એલોવેરા જેલ ઉમેરો અને મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને આરામ કરો. આ ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરશે.

એલોવેરા જેલને તમારા હેર કેર રૂટીનમાં સામેલ કરી રેશમ જેવા સિલ્કી વાળ મેળવી શકો છો.

નારિયેળના તેલનો ઉપીયોગ

જો તમે ઈચ્છો તો વાળ ધોવાના 2 થી 4 કલાક પહેલા નારિયેળના તેલનો ઉપીયોગ કરી શકો છો.

નારિયેળ તેલમાં મળી આવતા તમામ તત્વો તમારા વાળના રફનેસને દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

મધથી થશે ફાયદો

મધ તમારી ત્વચાની સાથે-સાથે તમારા વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રેશમ જેવા સિલ્કી વાળ માટે તમે મધને તમારા હેર કેર રૂટીનમાં સામેલ કરી શકો છો.

દહીમાં મળતા તત્વો પણ તમારા વાળની રફનેસને દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

દાદી-નાનીના નુસખાઓ

દાદી-નાનીના આ નુસખાઓ તમારા વાળને મુલાયમ બનાવવામાં કારગર સાબિત થઈ શકે છે.