Mar 25, 2025

ઉનાળામાં જીવલેણ લૂ સામે રક્ષણ આપશે આ ઘરેલું ડ્રિંક્સ

Rakesh Parmar

ઉનાળાની સિઝનમાં બહાર નીકળવું અસહ્ય બને છે. ગરમી અને લૂ લાગી જતાં બિમાર પડી જવાય છે.

Source: social-media

આકરી ગરમી અને લૂ ક્યારેક જીવલેણ બનતી હોય છે. અહીં એવા પીણાં અને ઘરેલું ઉપાય વિશે માહિતી આપી છે. લૂથી બચવા ઉપયોગી બનશે.

Source: social-media

લીંબુ પાણી

લીંબુ પાણી ઈમ્યુનિટી બુસ્ટર છે. લીંબુમાં વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ સહિત પોષક તત્વો છે.

Source: social-media

લીંબુ પાણી એનર્જી આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીંબુ પાણીમાં થોડું મીઠું અને થોડી ખાંડ ઉમેરી પીવો.

Source: social-media

વરિયાળી રસ

વરિયાળી કુદરતી ઠંડી અને ડિટોક્સિફાયર કહેવાય છે. શરીરની ગંદકી બહાર કાઢે છે અને શરીરને ઠંડુ રાખે છે. લિવર અને કિડની માટે પણ સારી છે.

Source: social-media

વરિયાળી ઠંડી હોવાથી લૂ સામે વરિયાળીનો રસ અકસીર ઉપાય છે. વરિયાળી રસમાં ફૂદીનો, થોડી ખાંડ ભેળવી આ ડ્રિંક્સ પી શકાય છે.

Source: social-media

નારિયેળ પાણી

નારિયેળ પાણી હેલ્ધી ડ્રિંકસ છે. વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ સહિત પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે.

Source: social-media

ઉનાળાની ગરમીમાં નાળિયેર પાણી બેસ્ટ છે. ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોવાથી શરીરને હાઇડ્રેટ રાખે છે.

Source: social-media

ફુદીના પાણી

ઉનાળાની ગરમીમાં ફુદીનાનું પાણી લૂ સામે રક્ષણ આપે છે. ફુદીનાના પાનને પીસી તેમાં ચપટી મરી પાઉડર, ચપટી મીઠું અને ઠંડુ પાણી ઉમેરી પીવો.

Source: social-media

Source: social-media