ઘરે બનાવો બજાર જેવા ચટપટા કુરકુરે, મિનિટોમાં થશે તૈયાર

May 20, 2025, 03:53 PM

કુરકુરે

બજારમાં મળતા કુરકુરેને લોકો ખુબ મોજથી ખાતા હોય છે. કુરકુરેને બાળકોથી લઈ મોટા લોકો પણ ખાવાનું પસંદ કરતા હોય છે.

કુરકુરે ઘરે બનાવો

જો તમે પણ કુરકુરે ખાવાના શોખીન છો તો તેને તમે મિનિટોમાં બનાવી શકો છો. પછી તેને ચા સાથે સ્નેક્સ સાથે ખાઈ શકો છો.

કુરકુરે રેસીપી

કુરકુરે બનાવવા માટે તમારે વધારે કંઈ કરવાનું નથી. માત્ર થોડી વસ્તુથી તેને બનાવી શકાય છે. ચલો તમને તેની રેસીપી જણાવીએ.

કુરકુરે માટે સામગ્રી

બેસન, ચોખાનો લોટ, આરાનો લોટ, મીઠા સોડા, લાલ મરચાનો પાઉડર, મીઠું, હળદર અને પાણી.

સ્ટેપ-1

સૌથી પહેલા બેસન, ચોખોનો લોટ, આરાનો લોટ, મીઠા સોડા મિક્સ કરી લો.

સ્ટેપ-2

મિક્સ કરેલી વસ્તુઓને ગરમ પાણીમાં નાંખીને રગડો તૈયાર કરી લો. ધ્યાન રાખો કે રગડાને વધારે પાતળો ના કરવો.

સ્ટેપ-3

કઢાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલા રગડાને કપડાની પોટલીમાં નાંખો. નીચે કાણું પાડો અને તેલમાં નાંખીને ડીપ ફ્રાય કરો.

સ્ટેપ-4

પછી મેદાને પાણીમાં એક દમ મિક્સ કરીને રાખો અને ફ્રાય કરેલા કુરકુરેને મેદામાં લપેટી દો. ફરીથી તેલમાં ફ્રાય કરો.

સ્ટેપ-5

ફ્રાય કુરકુરેને તેલમાંથી છાણી લો. હવે પેરી-પેરી મસાલો ઉપરથી નાંખીને તેને ઠંડુ થવા દો.

ચા સાથે ખાવ

બસ તમારા હોમમેડ કુરકુરે તૈયાર થઈ જશે. તેને ચા સાથે મજાથી આખ અને ખવરાવો.