Jul 25, 2025

સોજીને જંતુઓથી બચાવવાની 5 રીત, જીવડા રહેશે દૂર

Rakesh Parmar

સોજીનો રવો

દરેકના રસોડામાં સોજી હોય છે, જેને આપણે રવો પણ કહીએ છીએ. સોજીથી ઘણા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.

Source: social-media

હલવો અથવા ઉપમા

સોજીમાં તમે મીઠામાં હલવો પણ બનાવી શકો છો અને નમકીનમાં ઉપમા જેવી ઘણી વસ્તુઓ બનાવી શકો છો.

Source: social-media

જીવડા પડી જાય છે

સોજી સાથે અડચણ એ છે કે તેમાં જીવડા ખુબ જ જલ્દી આવી જાય છે. ચલો તમને જણાવીએ કે સોજીને જંતુઓથી કેવી રીતે બવાવવું.

Source: social-media

લીંમડાના પત્તા

સોજીવાળા ડબ્બામાં લીંમડાના 3-4 પત્તા રાખી દો. લીંમડાની કડવાશથી તેમાં જીવડા નહીં આવે.

Source: social-media

તમાલપત્ર

રસોડાના મસાલામાં ઉપયોગમાં લેવાતું તમાલપત્ર પણ સોજીના જીવડાને ભગાડી શકે છે. તેમાં 2-3 તમાલપત્ર રાખી દો.

Source: social-media

લાલ મરચું

સોજીના ડબ્બામાં આખા સૂકા લાલ મરચા રાખી દો. લાલ મરચાથી પણ જીવડા નહીં પડે.

Source: social-media

મીઠું

સોજીના ડબ્બામાં અડધી ચમચી મીઠું મિક્સ કરી દો. મીઠું હોવાના કારણે પણ તેમાં જીવડા નહીં પડે.

Source: social-media

લવિંગ

જંતુઓને સોજીથી દૂર રાખવા માટે તમે લવિંગને પણ ડબ્બામાં નાંખી શકો છો. લવિંગની ગંધથી પણ જીવડા તેનાથી દૂર રહેશે.

Source: social-media

કેવી રીતે સ્ટોર કરશો

સોજીને સારી રીતે શેકી લો પછી તેને ઠંડુ કરો. તેના પછી તેને ડબ્બામાં બંધ કરો. શેકેલી સોજીમાં જીવડા પડતા નથી.

Source: social-media

ચેક કરો

તમે સોજીના લાંબા સમય સુધી રાખી શકો છો પરંતુ વધારે દિવસ સુધી રાખ્યા બાદ બનાવતા પહેલા તેને ચેક જરૂરથી કરો.

Source: social-media

Source: social-media