Mar 10, 2025

વાળમાંથી ધૂળેટીનો રંગ નિકાળવાની 5 સરળ ટ્રીક

Rakesh Parmar

ધૂળેટીની મજા

ધૂળેટી રમવી લોકોને ખુબ જ પસંદ હોય છે પરંતુ તેના પછી રંગ કાઢવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે.

Source: social-media

વાળમાં ચોંટેલો રંગ

ધૂળેટીનો રંગ વાળમાં ઘૂસી જાય છે. ઘણી વખત વાળમાંથી તે નિકળતો નથી અને પછી ખણ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

Source: freepik

હેર ડેમેજ

કેમિકલ યુક્ત રંગોથી વાળના ડેમેજ થવાનો ખતરો પણ રહે છે. જે યોગ્ય નથી.

Source: freepik

કેવી રીતે છૂટકારો મેળવવો

જો તમારા વાળમાં પણ રંગ ભરાઈ જાય તો તેનાથી છૂટકારો મેળવવા માટે તમે સરળ ટ્રીક અપનાવી શકો છો.

Source: freepik

એલોવેરા જેલ

એલોવેરા જેલને વાળમાં લગાવો અને અડધા કલાક સુધી તેને છોડી દો. આથી વાળ સાફ થઈ જશે. રંગ નિકળી જશે.

Source: freepik

તેલ

સરસવનું તેલ વાળમાં લગાવો. થોડું વધારે તેલ લગાવો અને 15 મિનિટ બાદ શેમ્પૂથી ધોઈ નાંખો.

Source: freepik

ઈંડા-દહી માસ્ક

2 કાચા ઈંડા લો અને તેમાં દહીં નાંખી દો. પછી તેમા જૈતુનનું તેલ મિક્સ કરી લો. તેને વાળમાં લગાવો અને અડધા કલાક બાદ શેંમ્પૂ કરી લો.

Source: freepik

દહીં-બેસન

બેસનમાં દહીં મિક્સ કરો અને લીંબુનો રસ નાંખી મિક્સ કરો. તેને વાળમાં અપ્લાઈ કરો અને પછી શેંમ્પૂથી વાળને ધોઈ લો.

Source: freepik

નારિયેળ તેલ-લીંબૂ

વાળમાંથી રંગ નિકાળવા માટે નારિયેળ તેલ અને લીંબૂનો મિક્સ કરીને લગાવો. આથી પણ રંગ સાફ થઈ જશે.

Source: freepik

ખાસ ટિપ્સ

ધૂળેટીના પર્વમાં રંગથી રમતા પહેલા વાળમાં સરસવનું તેલ લગાવો. આથી પાક્કો રંગ વાળમાં લાગશે નહીં.

Source: freepik

Source: social-media