સફેદ વાળથી છૂટકારો મેળવો? ટ્રાય કરો GREY HAIR REMEDIES

Jan 22, 2025, 08:32 PM

સફેદ વાળની સમસ્યાથી લોકો હંમેશા પરેશાન રહે છે. આવામાં તમે આ ઘરેલું ઉપાયને અજમાવી શકો છો.

સફેદ વાળ માટે તમે મેથીના તેલનો ઉપીયોગ કરી શકો છો. તે કોલેજનને વધારવાની સાથે વાળને કાળા કરવામાં મદદગાર છે.

આ માટે તમારે મેથીને સરસવના તેલમાં પકાવીને વાળમાં લગાવવું જોઈએ.

સફેદ વાળની સમસ્યા માટે તમે આંબળાને કાપીને તેલમાં પકાવી લો. પછી તેને વાળમાં લગાવો.

તમે મીઠા લિંમડાને નારિયેળ તેલમાં નાંખીને પકાવી લો અને પછી તે તેલને વાળમાં લગાવો.

તમે નારિયેળ તેલમાં ગોળ નાંખીને સારી રીતે પકાવો અને પછી આ તેલને વાળમાં લગાવો.

સફેદ વાળમાં તમે વિટામિન ઈ ને તેલમાં મિક્સ કરીને લગાવી શકો છો.

તમે કોફીને નારિયેળ તેલમાં મિક્સ કરીને વાળમાં લગાવો. 20 મિનિટ પછી વાળને ધોઈ નાંખો.

આ પ્રકારે તમે સફેદ વાળ માટે આ ટિપ્સને અજમાવી શકો છો.