Dec 05, 2025
લીલી ડુંગળીમાં વિટામિન C, K અને ફાઇબર હોય છે જે ઇમ્યુનિટી વધારવામાં ફાયદાકારક છે.
લીલી ડુંગળીના પાંદડા એંટી-ઈંફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે.
વિટામીન A ના કારણે લીલી ડુંગળીના પાંદડા આંખોના સ્વાસ્થ્ય માટે સારા હોય છે.
લીલી ડુંગળીમાં ફાઈબર અને સલ્ફર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. સાથે જ કબજિયાતમાં પણ રાહત આપે છે.
લીલી ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે.
લીલી ડુંગળીના પાંદડા રક્ત શુદ્ધીમાં મદદગાર હોય છે, શરીરથી વિષાક્ત પદાર્દોને બહાર નીકાળે છે.
આ પાંદડાઓના સેવનથી હાડકા મજબૂત થાય છે, લીલી ડુંગળીની પત્તિઓમાં વિટામિન K સારી માત્રામાં હોય છે.
લીલી ડુંગળીના પાંદડાઓ વજન ઘટાડવામાં મદદગાર હોય છે. કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે.
આ લેખ સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી માટે ડોક્ટર પાસેથી યોગ્ય સલાહ લેવી.