May 06, 2025

કેરી સાથે બનાવો આ અદ્ભુત સ્પાઈસી મેંગો ડીપ રેસીપી

Rakesh Parmar

મેંગો ડીપ એક ક્રીમી મીઠી તેમજ મસાલેદાર ચટણી છે. જે કેરી અને મરચાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તમને સરળતાથી કેરી મળી જશે. આ રેસીપી ઉનાળા માટે શ્રેષ્ઠ છે.

Source: social-media

તમે આ રેસીપી ફક્ત 15 મિનિટમાં તૈયાર કરી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. સ્પાઈસી મેંગો ડીપ બનાવવાની રેસીપી જાણો.

Source: social-media

સામગ્રી

2 કપ કેરીનો પલ્પ, 1-2 લસણની કળી છીણેલી, એક ચતુર્થાંશ કપ ઓલિવ તેલ, 1 લાલ મરચું સમારેલું, અડધી ચમચી લાલ મરચાના ટુકડા, સ્વાદ મુજબ મીઠું, એક લીંબુનો રસ, સજાવવા માટે એક ચમચી મધ. એક ચમચી સમારેલો લીલો મસાલો.

Source: social-media

આવી રીતે બનોવ Spicy Mango Dip

સૌથી પહેલા એક પેનમાં ઓલિવ તેલ નાંખીને ગરમ કરો. તેના પછી તેમાં લસણ નાંખો. પછી ગેસ બંધ કરો. હવે તેને ઠંડુ થવા દો.

Source: social-media

હવે એક મિક્સરમાં કેરીનો પલ્પ, લાલ મરચા, મીઠું, મધ, લાલ મરચાના ટૂકડા. લીંબુનો રસ, લસણ અને ઓલિવ ઓયલ નાંખીને સ્મૂથ પેસ્ટ બનાવો.

Source: social-media

હવે તેને એક બાઉલમાં નીકાળીને કેસી, લીલો મસાલો અને ચિલી ફ્લેક્સથી ગાર્નિંશ કરી લો.

Source: social-media

હવે તમારી મેંગો ડીપ રેસીપી તૈયાર છે તેને સર્વ કરો. બાળકોથી લઈ મોટા તમામને તે ભાવશે.

Source: social-media

Source: social-media