Jul 29, 2025

એક દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ, જાણવું ખુબ જ જરૂરી

Rakesh Parmar

ચા

ચા વિના ગણા લોકોનો દિવસ અધૂરો રહે છે. ગણા લોકો તો ચા ના એવા શોખીન હોય છે કે એક દિવસમાં 5-6 કપ ચા પી જાય છે.

Source: social-media

શું મળે છે

ચા માં કેફીન, ટૈનિન અને પોલીફેનોલ્સ જેવા તત્વો હોય છે. જે શરીરને એનર્જી આપે છે.

Source: social-media

ફાયદો-નુકસાન

પરંતુ શું તમે જાણો છો કે સ્વસ્થ રહેવા માટે કેટલા કપ ચા પીવી જોઈએ. ચાલો તમને જણાવીએ.

Source: social-media

સાઇડ ઈફેક્ટ

કેફીન શરીર માટે સારૂ હોય છે પરંતુ વધારે માત્રામાં ચા પીવાથી ગણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.

Source: social-media

કેટલા કપ પીવા જોઈએ

ICMR ની રિપોર્ટ અનુસાર, એક દિવસમાં 1-2 કપ ચા પીવી નુક્સાનકારક નથી. આથી વધારે ચા પીવાથી શરીરમાં કેફીન જમા થઈ જાય છે.

Source: social-media

ચા સાથે નાસ્તો

લોકો ચા સાથે હાઇ કેલરીવાળા સ્નેક્સ જેવા કે ભજીયા, બિલ્કીટ, નમકીન ખાય છે. આનાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

Source: social-media

હાઈ બ્લડ પ્રેશર

ચા વધારે માત્રામાં પીવાથી બ્લડ પ્રેશર હાઈ રહે છે. કેફીન સાથે કેલરી ઈનટેક કરવામાં સમસ્યા થઈ શકે છે.

Source: social-media

ડાયાબિટીસ

ચા માં ખાંડ પણ નાંખવામાં આવે છે. કેફીન અને ખાંડ મળીને બ્લડ શુગરનું લેવલ વધારે છે.

Source: social-media

મેદસ્વીપણું

વધારે પ્રમાણમાં ચા પીવાથી શરીરમાં ફેટ જમા થાય છે. પછી તમારો વજન ઝડપથી વધવા લાગે છે.

Source: social-media

ખાસ નોંધ

આ ખબર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પાસેથી સલાહ લો.

Source: social-media

Source: social-media