પનીર જલેબી બનાવવાની સિમ્પલ રેસીપી

Aug 18, 2025, 03:30 PM

પનીર જલેબી

પનીર જલેબી, ભારતીય મીઠાઈનું એક અલગ રૂપ છે. જે પનીરથી બને છે.

રેસીપી

તેને બનાવવા માટે તાજા પનીર, મેદો, દહીં, ખાંડ, કેસર, એલચી પાઉડર અને ઘીની જરૂર પડે છે.

સરળ રીત

પનીરને મસળીને ચીકણું કરો, મેદો અને દહીં મિક્સ કરીને ગુંથી લો.

જલેબીનો આકાર

ગુંથેલા મિશ્રણને જલેબીના આકારમાં બનાવો અને ઘી માં તળો.

ચાસણી

ખાંડની ચાસણી બનાવીને તેમાં કેસર અને એલચી પાઉડર મિક્સ કરો, આનાથી સ્વાદ બે ગણો વધી જશે.

આવું કરો

તળેલી જલેબીને ગરમ ચાસણીમાં બોળો અને ચાસણીને સોખવા દો.

પરોસો

પનીર જલેબીને ઠંડી અથવા ગરમ પરોસો અને સ્વાદનો આનંદ માણો.

સ્વાદિષ્ટ

આ ટિપ્સની મદદથી તમે પણ ઘરે બનાવી શકો છો બજાર જેવી સ્વાદિષ્ટ પનીર જલેબી.