Jan 05, 2025

GOA TOURIST PLACES: ગોવા ફરવા માટે 10 સૌથી બેસ્ટ સ્થળ

Rakesh Parmar

ગોવા પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહીં લોકો દૂર-દૂરથી રજાઓ માણવા માટે આવે છે અને દરીયા કિનારે રજાઓનો આનંદ માણે છે.

Source: freepik

ગોવાના કૈનકોના ક્ષેત્રમાં સ્થિત બટરફ્લાઈ બીચ પર તમે રંગબેરંગી પતંગિયાઓને જોઈ શકો છો. આ બીચ પર એવા વૃક્ષો છે, તે પતંગિયાઓને પોતાના તરફ આકર્ષિત કરે છે.

Source: freepik

ગોવાનો મોરજિમ બીચ પ્રવાસીઓ વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આ બીચ પર તમે એકદમ સાફ પાણી અને શાંત વાતાવરણનો તમે અનુભવ કરી શકો છો.

Source: freepik

દૂધસાગર ફોલને જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. હર્યાભર્યા જંગલની વચ્ચે ઘેરાયેલો આ ધોધ દરેક ઋતુમાં ખુબ જ સુંદર લાગે છે.

Source: freepik

ગોવાના સુંદર પ્રર્યટણ સ્થળોમાં સામેલ અગુઆડા કિલ્લો ખુબ જ પ્રખ્યાત છે. અહીંથી તમે સૂર્યાસ્તનો આનંદ લઈ શકો છો.

Source: freepik

જો ગોવાના બીચથી તમારું દીલ ભરાઈ ગયું હોય તો અહીં આવેલ માયમ લેક જોવા જવુ પણ સારો વિકલ્પ છે.

Source: freepik

નોર્થ ગોવામાં સ્થિત માયમ લેકની સુંદરતાને જોવામાં સમય ક્યાં ચાલ્યો જશે તેની ખબર જ નહીં પડે. પ્રકૃતિના સૌંદર્યને તમે અહીં એકદમ નજીકથી જોઈ શકશો. આ લેક પર બોટ રાઇડ માટે પણ સુવિધા છે.

Source: freepik