Sep 05, 2025

ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના વિશે 10 રોચક વાતો

Rakesh Parmar

ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના

ચીનની દિવાલ જેને ઈંગ્લિશમાં ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના પણ કહેવામાં આવે છે. આ દિવાલ 7 અજાયબીમાંથી એક છે.

Source: social-media

ક્યારે બની

ચીનની દિવાલ પૂર્ન સમ્રાટ શી હુઆંગની કલ્પના બાદ બનવાનું શરૂ થયું. તેને બનાવવામાં 2000 વર્ષ લાગ્યા હતા.

Source: social-media

કેમ બનાવી

આ દિવાલને બનાવવાનો ઉદ્દેશ્ય હતો બાહરી દુશ્મનોથી ચીનને બચાવવું. આ દિવાલને ફાંદવામાં ઘણો સમય લાગતો હતો.

Source: social-media

માણસ સંરચના

આ દુનિયાની સૌથી લાંબી અને પહોળી માનવ સંરચના માનવામાં આવે છે. તેની લંબાઈ 6400 કિમી છે.

Source: social-media

ચોખાનો લોટ

ચીનની દિવાલમાં લાગેલા પથ્થરોને જોડવા માટે ચોખાનો લોટમો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Source: social-media

લાંબો રસ્તો

ચીનની દિવાલ પર એક સાથે 5 ઘોડેસવારો અને 10 પગપાળા સૈનિકો સરળતાથી ચાલી શકે છે.

Source: social-media

મૃત્યુઆંક

આ દિવાલને બનાવવામાં લગભગ 3-4 લાખ લોકોના મોત નિપજ્યા હતા. હવે દેખરેખની અછતના કારણે આ દિવાલ કિનારાઓ પરથી તૂટી રહી છે.

Source: social-media

દુશ્મનો માટે

જ્યારે આ દિવાલ બનાવવામાં આવી હતી, ત્યારે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે દુશ્મનો પર સંતાઈને નજર રાખવામાં આવે. તેમાં મીનારા પણ બનાવાયા છે.

Source: social-media

વિશ્વ ધરોહર

લોકો આ દિવાલની ઈંટો ચોરી કરીને તસ્કરી કરી રહ્યા હતા. તેવામાં યૂનેસ્કોએ 1978માં વિશ્વ ધરોહરની યાદીમાં તેને સામેલ કરી હતી.

Source: social-media

ટૂરિસ્ટ પ્લેસ

વર્ષ 1970માં તેને પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી. ફિલ્મ ચાંદની ચોક ટૂ ચાઈના આ દિવાલ પર શૂટ કરવામાં આવી હતી.

Source: social-media

Source: social-media