ઉનાળાની ઋતુ શરૂ થવાની છે. ખુબ જ જલ્દી સારી એવી ગરમી પડવાનું શરૂ થઈ જશે. આ તકનો લાભ ઉઠાવવા માટે તમે નવો બિઝનેસ શરૂ કરીને તેનો લાભ ઉઠાવી શકો છો.
અમે તમને ઉનાળામાં સારી કમાણીના બિઝનેસ આઈડિયા આપી રહ્યા છે. જેમાં મોટી રકમનું રોકાણ પણ કરવું નહીં પડે.
કેરીનો રસ, શેરડીનો રસ, લિંબુપાણી, નારિયેળ પાણી, ફળોનો જ્યુશ અને કોલ્ડ કોફીની દુકાન ખાલી શકાય.
એર કૂલર અને પંખાની દુકાન, સનસ્ક્રિન અને સ્કિન કેર પ્રોડક્ટ્સ અને કોટન અને સમર વેર કપડાનો બિઝનેસ શરૂ કરી શકાય.
લોકો રજાઓમાં ફરવા જાય છે, તો તમે ટ્રાવેલ અને ટૂરિઝમ બિઝનેસ શરૂ કરી શકો છો.
ઉનાળામાં સ્વિમિંગ શીખનારા લોકોની સંખ્યા વધી જાય છે, તો તમે સ્વિમિંગ ક્લાસ ચલાવી શકો છો.
લસ્સી, છાસ, ફ્લેવર્ડ મિલ્ક અને કુલ્હડ દૂધનો બિઝનેસ શિયળામાં ફાયદાકારક હોય છે.
ફળ, શાકભાજી અને દૂધ ઉત્પાદો માટે કોલ્ડ સ્ટોરેજ ખોલી શકાય. શિયાળામાં બરફ સપ્લાઈનો બિઝનેસ પણ સારો ચાલે છે.