Mar 26, 2025
પ્રતિદિવસ હજારોની સંખ્યામાં ભારતીય રેલ્વે દ્વારા ટ્રેનો ચલાવવામાં આવે છે.
લાખોની સંખ્યામાં લોકો આ ટ્રેનો દ્વારા એક સ્થાનથી બીજા સ્થાન પર પહોંચે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલ્વેની એક દવસની કમાણી કેટલી છે.
ખરેખરમાં ભારતીય રેલ્વે માલગાડી દ્વારા પ્રતિ દિવસ 400 કરોડ રૂપિયા એટલે કે 48 મિલિયન ડોલરની કમાણી કરે છે.
ભારતીય રેલ્વે અનુસાર ભારતીય રેલ્વેની આવકનો મુખ્ય સ્ત્રોત માલગાડી છે.
આ સિવાય યાત્રી ટ્રેનોનું ભારતીય રેલ્વેની કમાણીમાં યોગદાન ઓછું છે.
આ સિવાય ભારતીય રેલ્વે સ્ક્રેપ અને રેલ્વેમાંથી નિકળતા ટેન્ડરથી પણ કમાણી કરે છે.
વર્ષ 2022-2023 માં ભારતીય રેલ્વે એ કૂલ 1,60,158.48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
RTI દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ટિકિટ કેન્સલેશન દ્વાર ભારતીય રેલ્વેએ વર્ષ 2019-20 માં 1724,44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.